ઇમરજન્સીની શહીદ અભિનેત્રી સ્નેહલતા રેડ્ડીની અનકહી કહાની
.—આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતીય કન્નડ અને હિન્દી સિનેમાની એક એવી પ્રસિદ્ધ અભિનેત્રી, નિર્માતા અને સામાજિક કાર્યકર્તાની, જેમણે પોતાની સુંદરતા અને આકર્ષક વ્યક્તિત્વથી દુનિયાભરમાં નામ બનાવ્યું. પરંતુ તેમના જીવન સાથે એવી ભયાનક ઘટના જોડાઈ ગઈ કે ભારતીય સિનેમાના ૧૧૧ વર્ષના ઈતિહાસમાં તેમને એકમાત્ર શહીદ અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે.આ અભિનેત્રીનું નામ હતું […]
Continue Reading